-
દિલ્હીથી મળતા અહેવાલ દર્શાવે છે કે પાંચ રાજ્યોના પરિણામોની રાજકીય સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કોર કમિટિની બેઠક બોલાવી છે. પાંચ રાજ્યોમાંથી 3માં જ્યાં ભાજપ સત્તામાં છે ત્યાં કોંગ્રેસ જીતે તેવા નિર્દેશો મતગણતરીના ટ્રેન્ડમાંથી મળી રહ્યાં છે.