દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર બેકાબૂ થઈ રહ્યો છે. અનેક રાજ્યોથી કોરોના સંક્રમણની બીજી લહેર ફેલાવાના સતત અહેવાલો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહામારી સાથે જોડાયેલા વિષયો પર સતર્કતાપૂર્વક નજર રાખી રહ્યા છે. આ દરમિયાન PM મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મળનારી બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ, કોરોના વેક્સીન નેટવર્કના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.