PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને હવે સ્વૈચ્છિક કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય નોર્થ-ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 % પ્રિમિયમ સરકાર દ્વારા ભરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે આર્થિક સહાય યોજનામાં ફેરફાર કરી લાભની ટકાવારી (સબસિડી) 2%થી વધારીને 2.5% કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને લાભ મળશે.