હિડનબર્ગના રિપોર્ટ બાદ હવે અદાણીની પડતી મોદી સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે. એક તરફ સંસદમાં હંગામો છે તો બીજી તરફ વિપક્ષી નેતાઓ સતત સરકારના કામકાજ પર સવાલ ઉઠાવી રહ્યા છે. દુનિયાભરમાં અદાણી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ભારત સરકાર અને પીએમ મોદીનું ભેગી મોન અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. હવ કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા છે.