વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે ભાજપ આજથી 'સેવા પખવાડિયા' શરૂઆત કરશે. આજથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં 'આયુષ્માન ભવ' અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ દેશભરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી અલગ અલગ પ્રકારે કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર વારાણસીમાં 73 કિલો લાડુની કેક બનાવવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સંકલ્પ સિદ્ધિ હનુમાન મંદિરમાં 73 કિલોની લાડુની કેક બનાવવામાં આવી છે.