પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ઇંસ્ટાગ્રામ પર 30 મિલિયન ફૉલોઅર્સ (3 કરોડ) થઈ ગયા છે. આ સાથે જ પીએમ મોદી દુનિયાના એવા પહેલા નેતા બન્યા છે જેને આટલી મોટી સંખ્યામાં લોકો ફૉલો કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના 14.9 મિલિયન ફૉલોઅર્સ છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના 24.6 મિલિયન ફૉલોઅર્સ છે.
અભિનેતાની વાત કરવામાં આવે તો મહાનાયક અમિતાભ બચ્ચન ને 13.7 મિલિયન લોકો ફૉલો કરે છે. જ્યારે શારરુખ ખાનને 18.5 મિલિયન લોકો ફૉલો કરે છે. સલમાન ખાનને 26.8 મિલિયન લોકો ફૉલો કરે છે. જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ને ઇંસ્ટાગ્રામ પર 17.7 મિલિયન લોકો ફૉલો કરે છે.