પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ માટે દિલ્હીથી રવાના થયા અને સવા દસ વાગ્યાની આસપાસ ઢાકા એરપોર્ટ પહોંચ્યા. કોરોના મહામારીની શરૂઆત થયા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.
શેખ હસીનાએ કર્યું સ્વાગત
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પીએમ મોદીનું ઢાકા એરપોર્ટ પર સ્વાગત કર્યું. એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
પ્રધાનનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર ઢાકા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે બાંગ્લાદેશના ઢાકા શહેરમાં ઠેર ઠેર Long Live India Bangladesh friendship ના બેનર લગાવવામાં આવ્યા છે.