વડાપ્રધાન મોદી આજે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. હીરાબાનો આજે જન્મ દિવસ છે. પીએમ મોદીએ માતાના આશીર્વાદ સાથે પોતાના દિવસની શરૂઆત કરી છે. આ માટે તેઓ સૌથી પહેલા માતાના આશીર્વાદ લેવા તેમના ઘરે પહોંચ્યા છે. તેમના હાથમાં એક ગિફ્ટ પણ જોવા મળી હતી.