વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાનો બે દિવસીય પ્રવાસ આજથી શરૂ થઇ ગયો છે. પીએમ મોદી બુધવાર સવારે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. જ્યાં તેમને એર્પોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.
પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અહીં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (ઇઇએફ) તેમજ બંને દેશોની વચ્ચેની 20મી વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
ત્યારબાદ મોદી વ્લાદિવોસ્તોકના પૂર્વ સંઘીય વિશ્વવિધ્યાલય (FEFU) પહોંચ્યા, જ્યાર ભારતીય પ્વાસીઓએ શાનદાર સ્વાગત કર્યું.