પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાયરસના સંકટથી લડવા માટે દેશને સામૂહિક સંકલ્પ પ્રદર્શન કરવા રવિવાર રાત્રે પોતાના ઘરની લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવવા માટે કહ્યું હતું. પીએમ મોદીએ આજે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લોકો દિવડા પ્રગટાવવા કહ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રીની આ અપીલ બાદ સમગ્ર દેશમાં લોકોએ સમર્થન આપતા દિવડા પ્રગટાવ્યા છે અને લોકોએ પોતાના ઘરે દિવાઓ પ્રગટાવ્યા છે. તો ક્યાં લોકો મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને દેશની એકતા બતાવી છે. PM મોદીએ પણ દીવો પ્રગટાવ્યો હતો.