-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોખંડી પુરૂષ સરદાર પટેલની વિશ્વની સૌથી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યાં બાદ હવે દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરનારાઓને પસંદ કરીને તેમને સરદાર પટેલ એક્તા પુરસ્કારથી સન્માનવાની જાહેરાત કરી છે. સ્ટેચ્યૂ ખાતે હમણાં જ યોજેલી દેશના પોલીસ વડાઓની રાષ્ટ્રીય પરિષદમાં મોદીએ આ જાહેરાત કરી હતી. જે આજે ટ્વીટ દ્વારા સાર્વજનિક કરી છે. જો કે પુરસ્કારમાં શું અપાશે તે જાહેર કરાયું નથી.