વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહ વચ્ચે મંગળવારે થયેલી સમિટ વાટાઘાટો બાદ બંને દેશોએ છ કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોની વચ્ચે બાંધકામ ક્ષમતા, સાયબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ વધારવાને લઈને કરાર થયા છે.
સમિટ વાટાઘાટો બાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ કે માલદીવને 10 કરોડ અમેરિકી ડોલરની વધારાની ક્રેડિટ સુવિધા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે જેથી તમામ પરિયોજનાઓને યોગ્ય સમયે પૂરી કરી શકાય.