લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે વિવાદિત નિવેદન આપ્યું. ચૌધરીએ PM મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવતા કહ્યું કે, "મોદી-શાહનું ઘર ગુજરાત છે અને દિલ્હી માઈગ્રન્ટ થઈને આવી ગયા છે." વધુમાં તેમણે કહ્યું કે "આ હિન્દુસ્તાન કોઈની જાગીર છે કે શું... બધાને સમાન હક છે." કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે NRCના કારણે દેશભરમાં ડરનું વાતાવરણ છે."