અલ્હાબાદ હાઈકોર્ટે ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોનાના ખતરાને જોતા યુપી વિધાનસભાની ચૂંટણી ટાળવા માટે અપીલ કરી હતી.
જોકે વિપક્ષો આ પ્રકારના નિર્ણય ના લેવાય તેવી માંગ કરીને વિરોધ કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પણ ચૂંટણી ટાળવા સામે વિરોધ નોંધાવ્યો છે.
સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે, પીએમ મોદી પોતે બીજાને સલાહ આપે છે પણ પોતે અમલ કરતા નથી.પહેલા તો પીએમ મોદીએ મોટા પાયે યુપીમાં જંગી સભાઓને સંબોધી હતી અને પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હી પહોંચી ગયા હતા.રાજ્યોને તેઓ ભીડથી બચવા માટે સલાહ આપે છે પણ પોતે તેના પર અમલ કરવાનો ભુલી જાય છે.