ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય પાર્ટીની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા નવા સંસદસભ્યોને જૂના સદસ્યોથી શીખવાની સલાહ આપી. આ દરમિયાન તેમણે જેનો દાખલો આપ્યો, તે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાન છે. ચિરાગ જમુઇ સંસદીય ક્ષેત્રમાંથી સાંસદ છે.