કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. જો કે હાલમાં વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ લોકડાઉનના 21 દિવસ પુરા થઇ રહ્યાં છે ત્યારે પીએમ મોદી ચોથી વખત દેશને સંબોધિત કરી રહ્યાં છે.