કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના અંતિમ દિવસે એટલે કે આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે. રાજ્યો સાથે થયેલી ચર્ચા લૉકડાઉનને 2 અઠવાડિયા સુધી વધારવાને લઈને સહમતિ સધાઈ હોવાનું માનવામાં આવે છે.
જણાવી દઈએ કે, ગઈકાલે PMO તરફથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી 14 એપ્રિલ, 2020ના સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ત્યારે સર્વે ભારતીયોની નજર PM મોદીના સંબોધન પર રહેશે.