બીજી ટર્મમાં વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ PM મોદીએ રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની બીજી વખત મુલાકાત લીધી હતી. પોતાના સંસદીય ક્ષેત્રમાં 1,200 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા બાદ PM મોદીએ કહ્યું કે, CAA અને આર્ટિકલ 370નો નિર્ણય જરૂરી હતો. અનેક દબાણ છતાં અમે આ નિર્ણય કર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ નિર્ણય પર આગળ પણ મક્કમ રહીશું.