પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાહેઠળ નવમા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નવમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દીધો છે. આ અગાઉ, વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ હપ્તામાં 9.75 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં આજે 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.