પીએમ મોદીના નિર્ણય બાદ ખેડૂતોના મનમાં શું ચાલી રહ્યુ છે તેના પર ખેડૂત નેતા રાકેશ ટિકેતે વાત કરી છે. રાકેશ ટિકેતે એક ટીવી ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી)એ ત્રણ વિવાદિત કૃષિ કાયદાને રદ કરવાની ઘોષણા ટીવી પર કરી છે પરંતુ જો ખેડૂતોને કાલે કોઈની સાથે વાતચીત કરવી પડી તો તે કોની સાથે કરશે.