પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હટાવવા માટે રાજ્યપાલને આદેશ આપવાની માગ કરતી એક અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. મહત્વનું છે કે ગત દિવસો મમતા બેનર્જીએ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN)ની દેખરેખમાં જનમત સંગ્રહ કરાવવાની માગ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે જનમત સંગ્રહમાં જે પક્ષ હારે, તેણે રાજીનામું આપવું જોઈએ... ભાજપે મમતા બેનર્જીના આ નિવેદનની આલોચના કરી હતી.