કોવિડ સંક્રમિત દર્દી માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે? આને લઈને વાદ-વિવાદ અત્યાર સુધી થઈ રહ્યા છે. આ દરમિયાન એક તાજેતરની સ્ટડીએ પ્લાઝમા થેરાપી પર પ્રશ્ન ઉભા કર્યા છે. સ્ટડી અનુસાર પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીને કોઈ મદદ મળી નથી પરંતુ આના કારણે ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ અથવા તેના જોખમ સામે આવ્યા.