ભારતમાં અને ગુજરાતમાં ઠેર ઠેર ફરતાં એજન્ટોને લાખો રૂપિયા આપીને કોઇપણ રીતે વર્ષો પહેલાં ઘૂસી ગયેલા ભારતીયો અને વિશેષ કરીને ગુજરાતીઓનું સ્વપ્ન હાલ પુરતું રોળાઇ ગયું છે.
અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા ભારતીયો સહિતના લાખોની સંખ્યામાં અન્ય દેશોના નાગરિકોને કાયદેસરના નાગરિકો બનાવી તેઓને ગ્રીનકાર્ડ આપવા અમેરિકાની જો બાઇડેન સરકારે ઇમિગ્રેશન રિફોર્મ્સ નામનો એક ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કર્યો હતો.
પરંતુ કમનસીબે આ ખરડો સંસદની સેનેટમાં (ઉપલું ગૃહ)માં પસાર થઇ શક્યો નહોતો, તેથી ગેરકાયદે રહેતાં લોકોને ગ્રીનકાર્ડ આપવાની બાઇડેન સરકારની યોજના ઉપર હાલ એક પ્રકારની બ્રેક વાગી ગઇ છે.