તુર્કીના ઈસ્તંબુલમાં એક પેસેન્જર વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયા 3 ભાગમાં વહેચાઈ ગયું. આ દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આગ લગી હતી. ક્રૂ સહિત 183 લોકો આ વિમાનમાં સવાર હતા. તુર્કીના આરોગ્યમંત્રી ફહત્રિન કોકાના અનુસાર, આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા અને 179 ઘાયલ થયા છે. બોઈંગ 737 વિમાન જોરદાર પનવ અને ભારે વરસાદની વચ્ચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યું હતું.