અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યૂક્રેનનું એક પ્લેન હાઇજેકથયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ પ્લેન યૂક્રેનના નાગરિકોને લઈ જવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. યુક્રેનના ડેપ્યટી વિદેશ મંત્રી યેવગેની યેનિન એ મંગળવારે તેની જાણકારી આપી. રશિયન મીડિયા નો દાવો છે કે આ પ્લેનને હાઇજેક કર્યા બાદ તેને ઈરાનની તરફ લઈ જવામાં આવી રહ્યું છે.