Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કુવૈતમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 45 ભારતીયોના મોત થયા હતા. આ અગ્નિકાંડની દર્દનાક ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કુવૈતથી વિમાન કેરળ પહોંચ્યું છે. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ