બિઝનેસમેન પીયૂશ જૈનના કાનપુર સિૃથત વિવિધ સૃથળોએ દરોડા પાડીને કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે કનૌજમાં પણ તેના કારખાના અને ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ બન્ને ઘરોએથી અત્યાર સુધીમાં કુલ 280 કરોડ રૂપિયા મળી આવ્યા છે. જેની ગણતરી માટે અનેક મશિનોની મદદ લેવાઇ રહી છે.
કરોડો રૂપિયાની ગણતરી કરવા અનેક લોકોની મદદ લેવાઇ રહી છે જેની તસવીરો પણ વાઇરલ થઇ રહી છે. પીયૂશ જૈનની તિજોરીઓ તોડવા વેલ્ડિંગ મશિનની મદદ લેવી રડી હતી જ્યારે જીએસટી ઇંટેલિજંસના અિધકારીઓ પીયૂષ જૈનને એક ઓફિસમાં લઇને પહોંચ્યા હતા જ્યાંથી બાદમાં તેમને કોઇ અજાણ્યા સૃથળે લઇ જવામાં આવ્યા છે. તેથી હજુ પણ કરોડો રૂપિયા મળી આવે તેવી શક્યતાઓ છે.