પિંકી સોની બન્યા વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની વરણી પિંકી સોની વડોદરા શહેરના નવા મેયર બન્યા છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદ માટે ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે