મોરબીના માળીયામિયાણાં પંથકમાં કપાસમાં ગુલાબી ઈયાળે આતંક મચાવ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં છે. ઈયળના ઉપદ્રવથી કપાસનો ઉતારો આવતો નથી, તેથી ખેડૂતોએ કપાસ કાઢી
જીરાના વાવેતર શરુ કર્યા છે. ઈયળના કારણે ગયા વર્ષ કરતાં કપાસમાં સરેરાશ પાંચથી છ મણની ઘટ જોવા મળી હતી. છેલ્લા કેટલાક વર્ષમાં ગુલાબી ઈયળના કારણે બીટી કપાસ પકવતા ખેડૂતોને મોટું નુકશાન થાય છે.