કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી 6 એપ્રિલે એક જ ચરણમાં યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળના પલક્કડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની એક રેલીને સંબોધિત કરી. પીએમ મોદીની સાથે મંચ પર મેટ્રો મેન ઈ. શ્રીધરન ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી પિરનાઇ વિજયન ની તુલના પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનારા તેમના ધર્મદૂત જુડસ સાથે કરી.