કોરોનાની મહામારીના કારણે યાત્રાધામ દ્વારકા મંદિરમાં આગામી 27થી 29 માર્ચ સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.