સાઉદી અરેબિયાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PIF (Public Investment Fund) તરફથી રિલાયન્સ રિટેલમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. PIF રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા ભાગીદારી 9,555 કરોડ રૂપિયામાં ખરીદશે.
ઉલ્લેખનીય છે કે PIF સાઉદી અરેબિયાનું સૉવરન વેલ્થ ફંડ છે. આ પહેલા પબ્લિક ઇન્સ્વેસ્ટમેન્ટ ફંડ તરફથી જિયો પ્લેટફૉર્મ્સમાં રોકાણ કરવામાં આવી ચુક્યું છે. જિયો પ્લેટફૉર્મ્સમાં પીઆઈએફ તરફથી 2.32 ટકા ભાગીદારી 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ખરીદવામાં આવી છે.