ડિજિટલ વર્લ્ડે વ્યક્ત થવાની સગવડ કરી આપી છે. ત્યારે હવે શહેરોમાં પ્રિ-પ્રેગ્નન્સી શૂટિંગનો ટ્રેન્ડ શરુ થયો છે. મા-બાપ બનવાનો પ્રસંગ દરેક કપલ માટે જીવનનો યાદગાર પ્રસંગ હોય છે, ત્યારે તેની યાદો સચવાઈ રહે તેવું દરેક ઈચ્છે છે. પ્રિ-પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવનાર દંપતિ કહે છે, ‘’ અમે જીવનની અણમોલ પળોની યાદગીરી માટે ફોટોશૂટ કરાવ્યું.”
(સ્ત્રોત - ગુજરાત સમાચાર)
Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio