લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે સાત રાજ્યોની કુલ 51 સીટો પર સરેરાશ 59.64% વોટિંગ થયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 74.06 % મતદાન થયું છે. ઝારખંડમાં 63%, મધ્ય પ્રદેશમાં સરેરાશ 63% અને રાજસ્થાનમાં 59% મતદાન થયું છે.
પશ્ચિમ બંગાળમાં સતત પાંચમાં તબક્કામાં પણ હિંસાની ઘટના સામે આવી હતી. પશ્ચિમ બંગાળની બૈરકપુરમાં ભાજપા અને તૃણમુલ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ હતી.
જે સીટો પર મતદાન થયું છે તેમાં બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 7 સીટ સામેલ છે.