અમેરિકા, જર્મની, કેનેડા અને જાપાન બાદ હવે યુરોપમાં પણ બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે, યુરોપિયન મેડિકલ એજન્સી (EMA) એ 12થી 15 વર્ષ સુધીનાં બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજુરી આપી દીધી છે, EMA ની વેક્સિન રણનિતીનાં વડા માર્કો કાવાલેરીએ કહ્યું EMA ની હ્યુમન મેડિસિન્સની સમિતિએ શુક્રવારે ફાઇઝરની વેક્સિનને 12થી 15 વર્ષનાં બાળકો માટે મંજુરી આપી દીધી છે.