ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની ફાઈઝર લિમિટેડે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (GCRI) ખાતે 26મી માર્ચ, 2022ના પ્રોજેક્ટ આસ્થા હેલ્પડેસ્ક રજૂ કર્યું છે. આ હેલ્પડેસ્કનું ઉદ્દઘાટન ગુજરાતના સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ આસ્થા હેઠળ ફાઈઝર અને ડોક્ટર સાથે મળીને ભારતના 8 રાજ્યોની 10 કેન્સર હોસ્પિટલમાં કેન્સર-કેર સપોર્ટ સર્વિસ આપે છે.
જીસીઆરઆઇએ દેશની સાતમી હોસ્પિટલ છે, જેમાં આ સેવા મળશે. આ હોસ્પિટલ ગુજરાત રાજ્યની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ છે, જે રાજ્યના છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઇને ગરીબ દર્દીઓને સારવાર પૂરી પાડે છે. હોસ્પિટલ દરેક દર્દીઓને મફ્તમાં કેન્સરની સારવાર પૂરી પાડે છે.