પ્રોવિડન્ટ ફંડના ખાતેદારોને આ વર્ષે તેમના નિવૃત્તિ ભંડોળ પર ઓછું વ્યાજ મળશે પણ તેમને સૌ પ્રથમ વાર તેમના ફંડમાંથી ઈક્વિટીમાં રોકાયેલી રકમના બદલામાં યુનિટ્સ આપવામાં આવશે. આને કારણે તેમને ગયા વર્ષ જેટલું જ અથવા તો તેનાથી વધુ વળતર મળશે.

Copyright © 2023 News Views