લોકડાઉન પછી પણ પેટ્રોલ, ડિઝલ માટે ગ્રાહકો પર ભાર વધશે નહીં. સૂત્રોને મળતી જાણકારી મુજબ પેટ્રોલિયમ મંત્રાલયએ સરકારી કંપનીઓને કહ્યું છે વધતા ખર્ચને તેલની કિંમતોમાં હાલમાં જોવા મળેલા ઘટાડા સાથે એડજેસ્ટ કરો અને થોડો ભાગ ગ્રાહક પર નાંખો. પેટ્રોલિયમ મંત્રાલયે તેલ કંપનીઓને આદેશ આપતાં કહ્યું છે કે તેઓ BS-VI પેટ્રોલ ડિઝલના વધારાના ખર્ચને ગ્રાહક પર ન નાંખે. પેટ્રોલ મંત્રાલયે કહ્યું છે કે તેલ કંપનીઓ ખર્ચાનો સાવ થોડો જ ભાર ગ્રાહકો પાસેથી લે જેને તબક્કા પ્રમાણે ગ્રાહકો ઉપર પાસ કરવામાં આવશે. તેથી ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.