પેટ્રોલ બાદ હવે ડીઝલની કિમતોએ પણ રૂપિયા 100નો આંકડો પાર કરી લીધો છે. રાજસૃથાનમાં એક લિટર ડીઝલની કિમત 100 રૂપિયાએ પહોંચી ગઇ છે. જ્યારે કર્ણાટકમાં પેટ્રોલની કિમત 100 રૂપિયાએ પહોંચી છે, આ સાથે જ કર્ણાટક એક લિટર પેટ્રોલની કિમત 100 રૂપિયાએ પહોંચી હોય તેવું સાતમુ રાજ્ય બની ગયું છે. એટલે કે અગાઉ છ રાજ્યોમાં પેટ્રોલની કિમત 100 રૂપિયા સુધી કે તેને પાર પહોંચી ગઇ છે.