Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક 1 લાગુ કરાયું ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે.

લોકડાઉનના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા હતા. અને હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં તેમના ખિસ્સા પર ભારણ વધી ગયું છે.. છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા 31 પૈસાનો વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર 70 રૂપિયા 35 પૈસા પર પહોંચી ગયો છે.

ડીઝલમાં 6 દિવસમાં 3.42 પૈસાનો વધારો થઈ ગયો છે. જેના કારણે અમદાવાદમાં ડીઝલના ભાવ 68 રૂપિયા 48 પૈસા પ્રતિલીટર થઈ ગયો છે.. 7 જૂને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67 રૂપિયા 85 પૈસા હતો. જે આજે 70 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બીજી તરફ 7 જૂને ડીઝલનો ભાવ 65 રૂપિયા 88 પૈસા હતો.  જે આજે 68 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

6 દિવસમાં અમદાવાદ કેટલા વધ્યા ભાવ?    
 
7 જૂન
પેટ્રોલ     0.57 પૈસાનો વધારો
ડીઝલ    0.56 પૈસાનો વધારો

8 જૂન
પેટ્રોલ     0.55 પૈસાનો વધારો
ડીઝલ     0.55 પૈસાનો વધારો

9 જૂન
પેટ્રોલ    0.51 પૈસાનો વધારો
ડીઝલ    0.54 પૈસાનો વધારો

10 જૂન
પેટ્રોલ    0.37 પૈસાનો વધારો
ડીઝલ    0.42 પૈસાનો  વધારો

11 જૂન
પેટ્રોલ    0.53 પૈસાનો વધારો
ડીઝલ    0.57 પૈસાનો વધારો

12 જૂન
પેટ્રોલ    0.57 પૈસાનો વધારો
ડીઝલ    0.59 પૈસાનો વધારો

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ