સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે. જણાવી દઈએ કે રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 35-35 પૈસા અને ડીઝલમાં 34-38 પૈસાનો વધારો થયો હતો. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશ આંબી રહ્યા છે