દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 34 પૈસાનો, જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 38 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ એક મહિનામાં પેટ્રોલમાં અત્યાર સુધીમાં 6.90 રૂપિયાનો, જ્યારે ડીઝલમાં એક મહિનામાં 7.45 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.