મોંઘવારીની માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે આમ નાગરિકની મુશ્કેલીઓ વધી રહી છે. ઇંધણના ભાવમાં રવિવારે સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ પેટ્રોલમાં 35 પૈસા જ્યારે ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 98.46 રૂપિયાએ પહોંચી ગયું છે. જ્યારે ડીઝલની કિંમત 88.90 રૂપિયા છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો મંુબઇમાં પેટ્રોલ એક લિટરનો ભાવ 104.56 રૂપિયા છે. જ્યારે એક લીટર ડીઝલની કિમત 96.42 રૂપિયા છે.