દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. વીકએન્ડના વિરામ પછી સોમવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૨૬ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર ૩૩ પૈસાનો વધારો થયો હતો. પરિણામે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.