દેશમાં પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા ભાવવધારા વચ્ચે રવિવારની રજાનો દિવસ લોકો માટે રાહતપૂર્ણ સમાચાર લઈને આવ્યો. ઈંધણના ભાવોમાં સતત ૧૨ દિવસથી ચાલતા ઊછાળા પર રવિવારે બ્રેક લાગી હતી. બીજીબાજુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને રાજધર્મને અનુસરી ઈંધણના ભાવ ઘટાડવા વિનંતી કરતો પત્ર લખ્યો હતો જ્યારે બંગાળમાં પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં રૂ. ૧નો ઘટાડો કરાયો હતો.