Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત સાતમાં દિવસે વધારો જોવા મળ્યો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.59 રૂપિયા વધીને 75.16 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 0.58 રૂપિયા વધીને 73.39 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ 3.9 રૂપિયા અને ચાર રૂપિયાનો વધારો થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ