આમ અનલોક લાગુ થવાની સાથે છેલ્લા ઘણાં સમયથી બંધ રહેલા ધંધા-રોજગાર તેમજ અન્ય વ્યવહારો શરૂ થવાની સાથે પેટ્રોલ-ડીઝલની માંગ વધી છે. જેને લઇને હવે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 5 દિવસથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલમાં 1.87 રૂપિયાનો વધારો જ્યારે ડીઝલના ભાવમાં 1.90 રૂપિયા જેટલો વધારો થયો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 37 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થયો છે.