રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 33 થી 35 પૈસા પ્રતિ લીટર વધી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે. આ સતત છઠ્ઠો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.