Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો ન નોંધાતા જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. આખરે 22 દિવસો બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રહ્યા છે. કોરોના રોગચાળાને લીધે લોકડાઉન થતાં લોકોની કમર તૂટી ગઈ હતી. ત્યારે પ્રત્યેક દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે વધતી મોંઘવારી હેરાન કરી રહી છે. 21 દિવસ સુધી દરરોજ ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધતો જતો હતો જે રવિવારે અટકી ગયો હતો. રવિવારે 22 દિવસ બાદ ડીઝલ, પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 80.38 રૂપિયા અને ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. છેલ્લા 21 દિવસથી રોજની કિંમતોમાં વધારો થવાને લીધે ડીઝલ અત્યાર સુધીમાં લિટર દીઠ 11 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ