પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી તમામ શહેરોમાં ઇંધણના ભાવ (Fuel Prices)માં વધારો કરી દીધો છે. આજે પેટ્રોલ 26થી 30 પૈસા અને ડીઝલ (Diesel Price Today) 28થી 31 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું છે. નોંધનીય છે કે, પેટ્રોલની કિંમતમાં ચૂંટણી બાદથી જ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે તેની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે.